Home » photogallery » national-international » HIMACHAL MANDI LOK SABHA BYPOLL 100 PERCENT VOTING AT WORLDS HIGHEST POLLING STATION TASHIGANG ND KP

Himachal Bypolls: દુનિયાના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર પર 100% મતદાન, માઈનસ 16 ડિગ્રી તાપમાન પર જોશ ભારે પડ્યો

World’s Highest Polling Station Tashigang: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સાથે અર્કી, જુબ્બલ-કોટખાઈ અને ફતેહપુર વિધાનસભા સીટ માટે શનિવારે મતદાન થયું. આ દરમ્યાન મંડી લોકસભા સીટ અંતર્ગત આવનારા અને દેશ-દુનિયામાં બહુચર્ચિત ટશીગંગ મતદાન કેન્દ્ર (Tashigang Polling Station) પર 100 ટકા મતદાન થયું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन