Home » photogallery » national-international » HELICOPTER CRASHES IN UTTARAKHAND CARRYING FLOOD RELIEF MATERIAL VZ

ઉત્તરકાશી : પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત સામગ્રી લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ, બેનાં મોત

હેલિકોપ્ટર દેહરાદૂનથી સામગ્રી લઈને ઉડ્યું હતું અને મોલડીના આરાકોટ જઈ રહ્યું હતું. ઉત્તરકાશી પહોંચતા વીજળીના તારને અડી જતાં ક્રેશ થયું હતું.