Home » photogallery » national-international » HEAVY RAIN IN MUMBAI CITY FUNNY NAMES OF DIFFERENT AREAS OF MUMBAI

ભારે વરસાદ બાદ મુંબઈના આ વિસ્તારો 'નવા' નામોથી ઓળખાશે!

મુંબઈમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સતત પડી રહેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે. એવા સમયે મુંબઈના અલગ અલગ વિસ્તારોને જો નવા નામ આપવામાં આવે તો કંઈક આવા નામો સામે આવે. વરસાદમાં બેહાલ થયેલા મુંબઈના લોકોના મોઢે રમૂજી નામોથી સ્મિત લાવવાનો પ્રયાસ માત્ર... (ક્રિએટિવ - Rajkamal Aich)