ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ગ્વાલિયર (Gwalior)માં રવિવારે વિશ્વ હિન્દુ દિવસ (Vishva Hindu Diwas)ના અવસરે અખિલ ભારતીય હિન્દુ મહાસભા (Hindu Mahasabha)એ એક પુસ્તકાલય શરૂ કર્યું જે મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના હત્યારા નથુરામ ગોડસે (Nathuram Godse)ના જીવન અને વિચારધારાને સમર્પિત છે.