Home » photogallery » national-international » GURUGRAM GIRL ARRESTED FOR BLACKMAILING BOY FOR FAKE RAPE CASE VZ

અશ્લીલ વીડિયોના નામે બ્લેકમેઇલ કરતી હતી યુવતી, આ રીતે પોલીસ જાળમાં ફસાઈ

હરિયાણા (Haryana)ના ગુરુગ્રામ (Gurugram)માં હની ટ્રેપ (Honey trap)ના મામલામાં રૂ. 40 લાખની માંગણી કરનારી 24 વર્ષીય યુવતીની પોલીસે (Police) ધરપકડ કરી છે.