Home » photogallery » national-international » GUJARAT FOUR MONTH OLD DHAIRYARAJ GIVEN RS 16 CORE INJECTION AT MUMBAI HOSPITAL VZ

મુંબઈ: ગુજરાતના ધૈર્યરાજને 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન અપાયું

ધૈર્યરાજને બચાવવા માટે ન્યૂઝ18 ગુજરાતી તરફથી ખાસ ચળવળ ચલાવવામાં આવી હતી, જે બાદમાં ધૈર્યરાજને બચાવવા માટે 16 કરોડ રૂપિયા એકઠા થયા હતા.