Home » photogallery » national-international » GUJARAT BUS ACCIDENT IN JAMMU KASHMIR 2 DEAD 24 INJURED

વૈષ્ણોદેવી નજીક ગુજરાતની બસને અકસ્માત, બે NRGના મોત, 24 ઈજાગ્રસ્ત

વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની બસને જમ્મુ-કાશ્મીરમાં અકસ્માત નડ્યો જેમાં બે લોકોના મોત થયા તેનું દુખ છે. ગુજરાત સરકારે જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે આ મુદ્દે વાતચીત શરૂ કરી છે.