Home » photogallery » national-international » GLIMPSES OF LAHORE CITY BEFORE INDIAN INDEPENDENCE

Independence Day: આઝાદી પહેલાનું હિન્દુસ્તાનનું લાહોર, જુઓ એ યાદો તસવીરોમાં!

આજના પાકિસ્તાનનું લાહોર શહેર જે-તે સમયે હિન્દુસ્તાનનું અપ્રતિમ શહેર ગણાતું હતું. આ શહેર ક્રાંતિનું કેન્દ્ર તો હતું જ, શિક્ષણ માટે પણ પ્રચલિત હતું. "જંગ-એ-આઝાદી"ની મહાન ગાથાના કેટલાય સુવર્ણ પાનાઓ લાહોર સાથે જોડાયેલા છે.