Home » photogallery » national-international » GENEVA MOTOR SHOW 2019 COOLEST FUTURISTIC CARS YOU WILL SAY WOW

Geneva Motor Show 2019: PICS જોઈને તમે કહેશો WOW!

Geneva Motor Show 2019માં દેશની ઑટોમોબાઇલ કંપની ટાટથી લઈને વિશ્વની અનેક નામી કંપનીઓની ઇનોવેટિવ કાર્સ દર્શાવાઈ હતી. આ 89માં કાર શોમાં અવનવી ડિઝાઇને આકર્ષણ જમાવ્યું હતું.