Home » photogallery » national-international » FRANCE PRESIDENT PLACED HIS HAND ON PM MODIS SHOULDER SEE PHOTOS OF MODI MACRON MEETING BG

PM France Visit : ક્યારેક ગળે લગાવ્યા તો ક્યારેક ખભા પર હાથ મૂક્યો... જુઓ મોદી-મેક્રોન મીટિંગની તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) તેમના ત્રણ દેશોના યુરોપીયન પ્રવાસના અંતિમ ચરણમાં બુધવારે પેરિસ પહોંચ્યા હતા. અહીં તેમનું ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ દ્વિપક્ષીય અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. જુઓ મોદી-મેક્રોનની મુલાકાતની તસવીરો