Home » photogallery » national-international » FORMER AFGHAN MINISTER SAYED AHMAD SHAH SAADAT IS NOW A DRIVER FOR THE LIEFERANDO DELIVERY SERVICE KP

અફધાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં બન્યા પિઝા ડિલીવરી બોય, ઘરે ઘરે પહોંચાડે છે પિઝા, તસવીરો વાયરલ

Afghanistan news: અફઘાન સંકટ (Afghan crisis) વચ્ચે, કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે પિઝા ડિલીવરી કંપનીનો યુનિફોર્મ પહેરીને ડિલિવરી માટે જતા જોવા મળી રહ્યા છે.