Home » photogallery » national-international » FOR THE FIRST TIME OXFORD COVID 19 VACCINE TO BE TESTED ON CHILDREN MB

Oxfordની કોરોના વેક્સીનનું ટ્રાયલ હવે બાળકો પર થશે, 6થી 17 વર્ષના બાળકો થશે સામેલ

બાળકો પર કોરોના વેક્સીનનો આ પહેલો ઉપયોગ હશે, 6થી 17 વર્ષ સમૂહના 300 વોલ્યૂનટિયર્સને રજિસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું