Home » photogallery » national-international » FLOOD CREATES HAVOC ASSAMA HUNDREDS OF PEOPLE AFFECTED VP

ગુજરાતમાં વરસાદ માટે યજ્ઞો જ્યારે આસામમાં ચારે તરફ પાણી-પાણી

આસામમાં ભંયકર પૂર આવતા અનેક લોકો બેઘર બન્યા છે. ચારે તરફ પાણી ફરી વળ્યા છે. લાખો લોકોને સ્થળાતરિંત થવું પડ્યુ. લાખો હેક્ટર જમીન ધોવાઇ ગઇ