પાકિસ્તાનના ARY ન્યૂઝના અહેવાલ મુજબ, ગોળી વાગવાથી ઈમરાન ખાન ઘાયલ થયા છે. તેમને જમણા પગમાં ગોળી વાગી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. જોકે, બાદમાં સમાચાર એજન્સી PTIએ ઈમરાન ખાન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.