ટૉપ 10 વર્તમાન સાંસદ જેમની સંપત્તિ પાંચ વર્ષમાં અનેકગણી વધી
એસોસિએશન ડેમોક્રેટિક રિપોર્ટ (ADR) મુજબ 10 વર્તમાન સાંસદો જેમની સંપત્તિમાં 2009થી 2014ની વચ્ચે સૌથી વધુ વધારો નોંધાયો હતો. આ યાદીમાં પહેલું નામ બીજેપીના બેંગલુરુ સેન્ટ્રલના સાંસદ પીસી મોહનનું છે.