Home » photogallery » national-international » FATHER DID NOT VOTE IN PANCHAYAT ELECTION EVEN WITH 500 RUPEE MURDERED BILASPUR CHHATTISGARH AP

500 રૂપિયા લઈને ચૂંટણીમાં વોટ ન આપવું યુવકને ભારે પડ્યું, ગુમાવ્યો જીવ

પોલીસનો દાવો છે કે 500 રૂપિયા લઈને પંચાયત ચૂંટણીના ઉમેદવારને વોટ ન આપવોનો આરોપ લગાવીને ઉમેદવારના પુત્ર અને તેના મિત્રએ મતદાતાર યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.