Home » photogallery » national-international » FARIDABAD 5 YEAR CHILD BEATEN AND BURNED WITH BEEDI IN FARIDABAD KM

PHOTOS: 5 વર્ષના બાળક પર માતા-પિતાની ક્રૂરતા, શરીર પર આપતા સળગતી બીડીના ડામ

કેટલીક વખત તો બાલક કોઈ નાની જીદ કરે તો તેને બેલ્ટથી મારમારવામાં આવતો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બાળકની ખુદ માતા સળગતી બીડીથી પોતાના પાંચ વર્ષના માસૂમ બાળકને ડામ આપતી