Home » photogallery » national-international » FAMILIES OF THESE MARTYRS WERE GOT EMOTIONAL AT NEWS18 AGENDA INDIA JAI HIND AWARDS

Agenda India: સન્માન સ્વીકારતા શહીદોના પરિજનોની આંખો થઈ ભીની

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શહીદ થયેલા જાંબાજ સૈનિકોના પરિવારોને 'જય હિંદ સન્માન'થી સન્માનિત કર્યા.