Home » photogallery » national-international » FAKE FACEBOOK ID ONLINE FRAUD HACKERS DISTRICT MAGISTRATE CYBER CRIME UTTAR PRADESH AP

'જિલ્લા મેજિસ્ટ્રેટ'એ ફેસબુક ચેટ થકી માંગ્યા 15,000 રૂપિયા, સચ્ચાઈ સામે આવી તો લોકો ચોંકી ગયા

જિલ્લા અધિકારીનો ફોટો લગાવીને એક ફેસબુક આઈડી તૈયાર કર્યું હતું. ત્યારબાદ તેમના અનેક ફેસબુક મિત્રો અને વેપારીઓ પાસેથી રૂપિયા માંગ્યા હતા.