Home » photogallery » national-international » FACTS ABOUT SATHYA SAI BABA ON HIS BIRTHDAY CH

વીંછીનું ઝેર ઉતર્યા પછી સત્ય સાઇએ પોતાને સાંઇનો અવતાર કહ્યા હતા

દુનિયાભરમાં કરોડો ભક્ત સત્ય સાંઇ બાબાને ચમત્કારી પુરુષ તરીકે જુએ છે. કહેવાય છે કે તે વીંછીના ડંખથી કેટલાક કલાક સુધી બેહોશ થયા હતા અને પછી ઠીક થતા જ તેમનો વ્યવહાર બદલાયો હતો.