Home » photogallery » national-international » EXTREME COLD PARTIALLY FREEZES KASHMIRS FAMOUS DAL LAKE

જમ્મુ અને કાશ્મીરમાં કાતિલ ઠંડી: દાલ લેક થીજી ગયું, જુઓ તસવીરો

જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં આવેલું દાલ લેક થિજી ગયુ છે. કાશ્મીરનાં કેટલાક વિસ્તારોમાં લધુત્તમ તાપમાન માઇનસ 10 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે.