Home » photogallery » national-international » EXCLUSIVE PICTURES FROM KEDARNATH AND GANGOTRI WHERE SAFETY OF CHAR DHAM YATRI AT STAKE MP

EXCLUSIVE : કેદારનાથમાં ઇમરજન્સી હેલીપેડ પર દુકાનો, ગંગોત્રીનાં ઘાટ પર કિડીયારુ ઉભરાયું, મોંઘી પડી શકે છે આ બેદરકારી

Char Dham Yatra શ્રદ્ધાળુઓ માટે સુગમ અને સુરક્ષિત (Security) હોય, જે માટે રાજ્ય સરકારે બે મંત્રીઓને કેદારનાથ (Kedarnath) અને બદ્રીનાથની (Badrinath) જવાબદારી આપી છે. ગંગોત્રી અને યમનોત્રી માટે કોઇ મંત્રીને પ્રભાર આપવામાં આવ્યો નથી. એવામાં કેદારનાથ અને ગંગોત્રીની સુરક્ષામાં બેદરકારીની તસવીરો સામે આવી છે જેનાંથી ચેતવાં જેવું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन