Home » photogallery » national-international » PHOTOS: દિલ્હી-એનસીઆર સહિત અફઘાનિસ્તાન સુધી ભૂકંપના આંચકા, ઘરોમાંથી ભાગવા લાગ્યા લોકો

PHOTOS: દિલ્હી-એનસીઆર સહિત અફઘાનિસ્તાન સુધી ભૂકંપના આંચકા, ઘરોમાંથી ભાગવા લાગ્યા લોકો

ભારતમાં કેટલીય જગ્યા પર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. દિલ્હી-એનસીઆરમાં રાતમાં લગભગ 10.20 કલાકે ભૂકંપના આંચકા આવ્યા હતા. તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. દિલ્હી-એનસીઆર ઉપરાંત સમગ્ર હિમાચલ, રાજસ્થાનના કેટલાય ભાગમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નોઈડામાં ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરમાં બહાર નીકળી આવ્યા હતા. ભારત ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, તઝાકિસ્તાન અને ચીનમાં પણ ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુ કુશ વિસ્તારથી ફૈઝાબાદમાં ભૂકંપનું કેન્દ્ર હતું. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 છે.

  • 14

    PHOTOS: દિલ્હી-એનસીઆર સહિત અફઘાનિસ્તાન સુધી ભૂકંપના આંચકા, ઘરોમાંથી ભાગવા લાગ્યા લોકો

    દિલ્હીમાં રાતમાં લગભગ 10.20 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર ઝોનમાં બે વાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નોઈડા સોસાયટીની બહારની આ તસ્વીરો છે.

    MORE
    GALLERIES

  • 24

    PHOTOS: દિલ્હી-એનસીઆર સહિત અફઘાનિસ્તાન સુધી ભૂકંપના આંચકા, ઘરોમાંથી ભાગવા લાગ્યા લોકો

    ભૂકંપ વિજ્ઞાન રાષ્ટ્રીય કેન્દ્રના અનુસાર, અફઘાનિસ્તાનના હિન્દુ કુશ વિસ્તારથી ફૈઝાબાદમાં ભૂકંપનું કેન્દ્ર હતું. તો વળી ભૂકંપ પાકિસ્તાનના રસ્તે ભારત પહોંચ્યું હતું.

    MORE
    GALLERIES

  • 34

    PHOTOS: દિલ્હી-એનસીઆર સહિત અફઘાનિસ્તાન સુધી ભૂકંપના આંચકા, ઘરોમાંથી ભાગવા લાગ્યા લોકો

    દિલ્હીમાં ભૂકંપ આવવાથી તમામ વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો તુરંત ઘરોમાંથી ભાગીને બહાર નીકળી આવ્યા હતા. તો વળી ઉત્તરકાશી અને ચમોલી સહિત ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં આકરા ઝટકા અનુભવાયા હતા.

    MORE
    GALLERIES

  • 44

    PHOTOS: દિલ્હી-એનસીઆર સહિત અફઘાનિસ્તાન સુધી ભૂકંપના આંચકા, ઘરોમાંથી ભાગવા લાગ્યા લોકો

    ભૂકંપના ઝટકાના કારણે ઘરોમાંથી લોકો બહાર નીકળ્યા અને 1 મીનિટ સુધી સતત 4 ઝટકા અનુભવાયા. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં પણ તેના ઝટકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.6 માપવામાં આવી હતી.

    MORE
    GALLERIES