જો કે, બાદમાં દત્તા ફેમિલીએ અલગ અલગ રીતે ઘણા ડૉક્ટરોનો કોન્ટેક્ટ કર્યો . જેમાંથી તેમને હાવડાના બલી વિસ્તારના એક ડૉક્ટરનો સંપર્ક કરો અને પછી ડૉક્ટરની સલાહ મુજબ સારવાર શરૂ થઈ ગઈ. આ વૃદ્ધ દંપતીને અહીંથી એક મોટી આશા બંધાઈ. આખરે ગર્ભધારણ કર્યા પછી 54 વર્ષીય ગર્ભવતી રૂપા દત્તાને ઘણી શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.