Home » photogallery » national-international » DRUGS IN GIFTS BOOKS AND FOOD DELIVERY MODEL BENGALURU CCB KP

લો હવે, ગિફ્ટ અને ફૂડ ડિલિવરી મોડલમાં પણ થતુ હતુ ડ્રગ્સ સપ્લાય, બેની ધરપકડ

Drugs Case: કર્ણાટકના બેંગલુરુ જિલ્લાના બેલાંદુરમાં પીજીમાં રહેતા તેમની પાસેથી પોલીસે 60 લાખ રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે.