Home » photogallery » national-international » DIFFERENCE BETWEEN THE TWO DOSES OF COVISHIELD IS REDUCED BY MOHFW KP

સરકારે Covishield રસીનાં બે ડોઝ વચ્ચે ઓછું કર્યું અંતર, જાણો કોને મળશે પ્રાથમિકતા

આવા લોકોને કોવિશિલ્ડની બીજા ડોઝ માટે 84 દિવસ રાહ જોવી પડશે નહીં. તે પહેલાં પણ, બીજો ડોઝ આપી શકાય છે.