Home » photogallery » national-international » DETAILS OF PENDING CASES FROM LOWER COURTS TO SUPREME COURT VZ

કેવી રીતે મળશે ન્યાય! નીચલી કોર્ટથી લઈ સુપ્રીમ સુધી લાખો કેસ છે પડતર

ભારતીય કોર્ટેમાં દર વર્ષે લાખોની સંખ્યામાં કેસો આવે છે. પરંતુ ન્યાય બહુ ઓછા મામલામાં મળે છે. આંકડાઓમાં સમજો નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કેટલા પડતર કેસો છે.