Home » photogallery » national-international » પરિણીત મહિલાને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો 'ખેલ'

પરિણીત મહિલાને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો 'ખેલ'

મહિલાના અન્ય પુરુષો સાથે આડા સંબંધો હોવાની જાણ થતાં તેના પતિને જાણ કરી. પતિએ કોઈ પગલું ભરતા હત્યાનું કાવતરું રચ્યું હતું.

विज्ञापन

  • 15

    પરિણીત મહિલાને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો 'ખેલ'

    દિલ્હીઃ દિલ્હી પોલીસે (delhi police) 48 કલાકમાં જ એક મર્ડર મિસ્ટ્રીને (Murder Mystery) ઉકેલી દીધી હતી. મહિલાની (woman murder) હત્યા પાછળ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. દિલ્હીના કિશનગઢ વિસ્તારમાં 9 ફેબ્રઆરી 32 વર્ષી પરિણીત મહિલાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ હત્યા પાછળ મહિલાના પ્રેમીનો હાથ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 25

    પરિણીત મહિલાને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો 'ખેલ'

    પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાને પહેલા ગળું દબાવીને મારવાની કોશિશ કર્યા બાદ ચપ્પા વડે તેનું ગળું કાપી નાંખ્યું હતું. પોલીસનું કહેવું છે કે મહિલા પોતાના પતિ સાથે રહેતી હતી. મહિલાને પતિના મિત્ર સાથે આડા સંબંધો હતો. જોકે, આશિકને એ અંગે જાણ થઈ કે મહિલાને અનેક પુરુષો સાથે આડા સંબંધો છે. આ વાત તેને પસંદ ન આવી.

    MORE
    GALLERIES

  • 35

    પરિણીત મહિલાને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો 'ખેલ'

    હત્યારાઓએ પત્નીના આડા સંબંધોની વાત તેના પતિને કરી હતી. જોકે, પારિવારિક સ્થિતિ સારી ન હોવાના કારણે પતિએ કોઈ પગલું ભર્યું નહી. જેનાથી નારાજ થઈને આરોપીએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. 9 ફેબ્રુઆરીએ રાત્રે આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને મહિલાનું ગળું દબાવી દીધું હતું. ત્યાર બાદ ગળું કાપીને હત્યા કરી દીધી હતી.

    MORE
    GALLERIES

  • 45

    પરિણીત મહિલાને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો 'ખેલ'

    આરોપીને હત્યાનું ગુત્થી ઉલજાવવા માટે ઘટનાને લૂંટમાં ખપાવવાની કોશિશ કરી હતી. આરોપીએ જ આ આખી ઘટનાની જાણકારી દિલ્હી પોલીસને આપી હતી. પોલીસે જ્યારે આખી ઘટનાની તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે મર્ડર મિસ્ટ્રીનો માસ્ટરમાઈન્ડ મહિલાનો બોયફ્રેન્ડ જ હતો. (તમામ તસવીરો: આજ તક)

    MORE
    GALLERIES

  • 55

    પરિણીત મહિલાને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો 'ખેલ'

    ડીસીપી ઇંગિત પ્રતાપ સિંહના જણાવ્યા પ્રમાણે હત્યારાઓએ હત્યાને લૂંટમાં ખપાવવાની કોશિશ કરી હતી. રૂમમાંથી 2 હજાર રૂપિયા અને મૃતક મહિલાનો મોબાઈલ લઈને ફરાર થયા હતા. માસ્ટર માઈન્ડ આરોપીએ પોતાને માર મરાવ્યો હતો. જેનાથી આ આખી ઘટના લૂંટમાં ખપી શકે. આરોપીઓએ સબૂતને નષ્ટ કરવા માટે ચપ્પાને દૂર પાર્કમાં ફેંકી દીધું હતું. પહેલા મહિલાને ગળું દબાવીને મારવાની કોશિશ કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES