Home » photogallery » national-international » DELHI POLICE HEAD CONSTABLE KILLED HIS MOTHER FATHER AND COMMIT SUICIDE IN SONIPAT MB

દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલે માતા-પિતાની હત્યા કરી લાશોને આગ ચાંપી, પોતે કરી દીધી આત્મહત્યા

ઘરેલુ કંસાસનો કરૂણ અંજામઃ હેડ કોન્સ્ટેબલ દીપકે કુહાડીથી માતા-પિતાની હત્યા કરી, ઝેરી પદાર્થ ખાઈને પોતે કરી દીધી આત્મહત્યા