Home » photogallery » national-international » DELHI POLICE FIXED NAILS ON THE GROUND NEAR BARRICADES AT GHAZIPUR TIKRI SINGHU BORDER MB

Farmers Protest: સિંઘૂ, ગાજીપુર અને ટિકરી બોર્ડર પર પોલીસની કિલ્લેબંધી, રસ્તા પર ખીલ્લા પાથર્યા, જુઓ તસવીરો

દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળોને પોલીસે કિલ્લામાં ફેરવી દીધા, સીમેન્ટના બેરિકેડ્સ અને રસ્તા પર સળીયા પાથર્યા