સીબીઆઇએ 1993ના મુંબઇ સીરિયલ ધમાકાના આરોપી દાઉદ ઇબ્રાહિમની કુલ 10 સંપત્તિ જપ્ત કરી હતી. સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે વર્ષ 2015માં રોનક અફરોઝ હોટલ પર બોલી લગાવી હતી, પરંતુ ત્યારે પૂર્વ પત્રકાર બાલાકૃષ્ણે બાજી મારી હતી. તેમણે બાકીની રકમ જમા ન કરાવતાં હરાજી ફેલ થઇ ગઇ હતી.