Home » photogallery » national-international » CYCLONE TAUKTAE LIVE UPDATES TWO CASUALTIES IN KERAL FOUR IN KARNATAK HEAVY RAIN IN GOA JM

cyclone Tauktae : વાવાઝોડા પહેલાનો વિનાશ! કેરળમાં બે, કર્ણાટકમાં ચારનાં મોત, ગોવામાં મુશળધાર વરસાદ

અરબી સમુદ્રમાં વાવાઝોડું tauktae સક્રિય અને વધુ મજબૂત બનીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જાણો શું છે તાજેતરની સ્થિતિ