Home » photogallery » national-international » CYCLONE ASANI EFFECT IMD FORECAST FOR RAIN AND STRONG WINDS IN 8 STATES HEAT WAVE RED ALERT IN AHMEDABAD MP

સાઇક્લોન 'અસાની'નાં પ્રભાવે 8 રાજ્યોમાં વાવાઝોડાની શક્યતા, અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ

IMD ભુવનેશ્વર કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસ મુજબ (Cyclone Asani) આગામી 48 ક્લાકમાં આ ચક્રવાત ઢીલુ પડી જશે. જોકે, તેમજ છતા દેશનાં આઠ જેટલાં રાજ્યોમાં વરસાદ કે વાવાઝોડું આવે તેવી શક્યતાઓ છે. વરસાદની સાથે ભારે હવા પણ ફુંકાઇ શકે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन