Home » photogallery » national-international » COVID19 INDIA CASES VACCINATION ON 12TH OCTOBER 2021 JM

COVID-19 in India: દેશમાં કોરોના હાંફ્યો! 224 દિવસ પછી સૌથી ઓછા કેસ, 59 લાખનું થયું રસીકરણ

Coronavirus Cases in India Latest Update: સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2,14,900, અત્યારસુધીમાં 33 લાખ 20 હજાર લોકો સાજા થયા, જાણો આજના કેસ અને રસીકરણની વિગતો