Home » photogallery » national-international » COVID NEW CASES IN INDIA 14 FEBRUARY 2022 UPDATES KP

Coronavirus India Updates: દેશમાં આજે કોરોનાથી 34,113 લોકો સંક્રમિત, નવા કેસમાં થયો 24%નો ઘટાડો

Covid-19 India Updates : છેલ્લા 24 કલાકમાં કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 346 છે. કોવિડને કારણે દેશમાં અત્યાર સુધીમાં 509,011 લોકોએ જીવ ગુમાવ્યા છે.