Home » photogallery » national-international » COVID 19 VACCINE SERUM INSTITUTE CEO ADAR POONAWALLA SAYS INDIA TO HAVE VACCINE BY DECEMBER MB

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાને કહ્યું, ભારતને ડિસેમ્બર સુધીમાં મળશે કોરોના વેક્સીન

અદાર પૂનાવાલાએ કહ્યું કે, બે મહિનાની અંદર કોરોના વેક્સીનના એક ડોઝની કિંમત નક્કી કરી દેવામાં આવશે