Home » photogallery » national-international » COVID 19 VACCINE NOT ALLOWED TO SALE IN OPEN MARKET SAYS NITI AAYOG VACCINATION PROGRAM START FROM 16 JANUARY MB

COVID-19 Vaccine: હાલ બજારમાં નહીં વેચાય કોરોના વેક્સીન, નીતિ આયોગે કરી સ્પષ્ટતા

નીતિ આયોગે સ્પષ્ટ કરી દીધું છે કે જે બે કોરોના વેક્સીનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે તેને બજારમાં વેચવાની હજુ પરમિશન નથી અપાઈ