Home » photogallery » national-international » COVID 19 VACCINE GOVERNMENT LIKELY TO APPROVE CORONA VACCINE OF OXFORD ASTRAZENECA BY NEXT WEEK MB

Covid-19 vaccine! સરકાર આવતા સપ્તાહે આપી શકે છે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનને મંજૂરી

CDSCOએ સીરમ ઇન્ટિીીટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસેથી બીજી કંપનીઓ કરતાં વધુ માહિતી માંગી હતી જે કંપનીએ પૂરી પાડતાં ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી