Home » photogallery » national-international » COUNTRY IS GEARING UP FOR INDEPENDENCE DAY CELEBRATION ACROSS INDIA VP

Independence Day: દેશભરમાં સ્વતંત્રતા દિવસની પૂરજોશમાં તૈયારીઓ શરૂ

સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. શાળાઓમાં બાળકો દેશભક્તિનાં ગીતો ગાવાની પ્રેક્ટિસ કરે છે, તો સલામતી દળો વિવિધ સ્થાનો પર સુરક્ષા કડક બનાવી રહ્યા છે.