Home » photogallery » national-international » CORONAVIRUS VACCINE BHARAT BIOTECH TO MAKE A BILLION DOSES OF AN INTRANASAL VACCINE JM

Coronavirus Vaccine: ભારત બાયોટેક કોરોનાની વેક્સિનના 1 અબજ ડૉઝ બનાવશે, નાકથી અપાશે આ રસી

ભારત બાયોટેક (Bharat biotech) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વાયરસની વેક્સિનનો ડૉઝ અમેરિકાની વૉશિંગ્ટન સ્કૂલ ઑફ મેડિસિન સાથે મળીને કરશે.