Home » photogallery » national-international » CORONAVIRUS UPDATES IN INDIA COVID 19 CASES ON 27 JUNE CORONA DEATH KP

COVID-19 in India: ફરી કોરોનાએ પાર કર્યો 50 હજારનો આંક, 24 કલાકમાં 1258 લોકોનાં મોત

કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3 કરોડ 2 લાખ 33 હજાર 183 થઈ ગઈ છે.