Home » photogallery » national-international » CORONAVIRUS PANDEMIC IS WORSE THAN ANY SCIENCE FICTION WHO ENVOY DR DAVID NABARRO TELLS UK KM

Alert! પ્રખ્યાત વૈજ્ઞાનિકનો દાવો - Corona હજુ શરૂઆતના તબક્કામાં, અસલી તાબાહી આવવાની હજુ બાકી

હવે વૈશ્વિક ઈકોનોમિમાં ન માત્ર મંદી પરંતુ તેનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિનો ખતરો પેદા થઈ ગયો છે. તેમણે કહ્યું કે, આ કોઈ સાયન્સ ફિક્શન મૂવીથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ છે