Home » photogallery » national-international » CORONAVIRUS LOCKDOWN STUDENT LABOR WELL COVID 19 PUNJAB AP

કોરોના લોકડાઉનમાં છૂટી ગયો અભ્યાસ, પરિવારનું પેટ ભરવા માટે ધો.12નો વિદ્યાર્થી ખોદે છે કૂવા

સંદીપ રોજ 300થી 500 રૂપિયાની મજૂરી પર કૂવા ખોદવાનું કામ કરી રહ્યો છે. સંદીપની સાથે તેમનો નાનો ભાઈ પણ ધોરણમાં છે તેને પણ મજૂરી કરવી પડી રહી છે.