Home » photogallery » national-international » CORONAVIRUS INDIA UPDATES 50K NEW CASES REGISTERED IN LAST 24 HOURS 577 DEATH VZ

કોરોના અપડેટ: 24 કલાકમાં દેશમાં 50 હજારથી વધારે કેસ નોંધાયા, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 84.62 લાખ પર પહોંચી

છેલ્લા 24 કલાકમાં દેશમાં 53,920 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 78,19,886 પર પહોંચી છે.