Home » photogallery » national-international » CORONAVIRUS IN INDIA LATEST NEWS UPDATES UNLOCK3 INDIA COVID19 OUTBREAK CORONA CASES DEATH TOLL ON 25 AUGUST LATEST MB

ભારતમાં કોવિડ-19 કારણે અત્યાર સુધીમાં 58,390 લોકોએ ગુમાવ્યો જીવ, 7 લાખથી વધુ એક્ટિવ કેસ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,975 નવા કેસ નોંધાયા, 848 દર્દીઓએ ગુમાવ્યો જીવ