Home » photogallery » national-international » CORONAVIRUS CASES UPDATES THREE STATE OF INDIA HASE HIGHEST POSITIVE CASE VZ

Corona : દિલ્હી સહિત ભારતના ત્રણ રાજ્ય આપી રહ્યા છે 20 દેશને ટક્કર

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 6.49 લાખ કેસ સામે આવ્યા છે, આશરે 18.70 હજાર લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યમાં હાલત બેકાબૂ.