Home » photogallery » national-international » CORONAVIRUS CASES UPDATES IN INDIA AFTER DIWALI 18TH NOVEMBER KP

Corona Cases in India: દેશમાં કોરોનાના કેસ 89 લાખને પાર, 24 કલાકમાં 38,617 નવા દર્દી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હાલ દેશમાં કોવિડનાં કુલ 8,912,907 મામલા છે.