Home » photogallery » national-international » CORONAVIRUS CASES IN INDIA WHAT IS THE BIGGEST REASON OF INCREASED CASES OF CORONA IN INDIA KNOW THE REASON MB

ભારતમાં કેમ વધી રહ્યા છે Coronaના આટલા કેસ? સામે આવ્યું સૌથી મોટું કારણ

અધ્યયનમાં ખુલાસો થયો છે કે A2a કોરોનાનો સૌથી સંક્રામક સ્ટ્રેન છે, ભારતમાં કોવિડ પોઝિટિવ દર્દીઓમાંથી 70 ટકાથી વધુ A2a સ્ટ્રેનથી જ પ્રભાવિત