Home » photogallery » national-international » CORONA WARRIORS TRAGIC EVENT 50 PEOPLES ATTACK ON LADY DOCTOR CAR IN KERALA AP

'જો અમને કોરોના છે તો તમને પણ થવો જોઈએ': યુવકે મહિલા ડોક્ટરની કારમાં માથું નાંખી ઉધરસ ખાધી

કન્ટેઈનમેન્ટ ઝોન ઉપર પહોંચીને તે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચી અને પીપીઈ કિટ પહેરીને સ્વેબ સેમ્પલ્સ સેવા માટે ગાડીમાંથી ઉતરવા જતી હતી કે 50 લોકોના ટોળાએ તેમની ગાડીને ઘેરી લીધી હતી.