Home » photogallery » national-international » CORONA KILLS DOCTOR WIFE MAKES EMOTIONAL APPEAL TO CM FULFILL HUSBANDS LAST WISH AP

coronaથી થયું ડોક્ટરનું મોત, પત્નીએ CMને કરી ભાવુક અપીલ, 'પતિની અંતિમ ઈચ્છા પૂરી કરો'

ચેન્નાઈમાં 55 વર્ષીય ન્યૂરો સર્જન ડો. હરકુલસનું કોરોના વાયરસના સંક્રમણના કારણે મોત થયું હતું. ડોક્ટરની અંત્યેષ્ટી માટે લોકો ગયા હતા. પરંતુ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन